SBS Gujarati
SBS (Australia)
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
Location:
Sydney, NSW
Networks:
SBS (Australia)
Description:
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
Language:
Multilingual
Contact:
SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828
Episodes
SBS Gujarati News Bulletin 6 December 2023 - ૬ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/6/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:04:47
ત્રણ દાયકાથી ઓસ્ટ્રેલિયામાં શિક્ષક મિતા પોટાને Excellence in Supporting Diversity and Inclusion એવોર્ડ
12/5/2023
વર્ષ 1989માં ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા બાદથી શિક્ષક તરીકે સેવા આપતા ગુજરાતી- ઓસ્ટ્રેલિયન મિતાબેન પોટાને હાલમાં ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી પબ્લિક એજ્યુકેશન એવોર્ડ્સ અંતર્ગત એવોર્ડ એનાયત થયો છે. એવોર્ડ વિજેતા મિતાબેને ઓસ્ટ્રેલિયામાં શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાનના અનુભવ અને બાળકોને કેવી અવનવી રીતે શિક્ષણ આપે છે એ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Duration:00:16:38
SBS Gujarati News Bulletin 5 December 2023 - ૫ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/5/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:04:16
Facing a shark while swimming? Here's what to do - દરિયામાં તરતી વખતે શાર્કનો ભેટો થાય તો શું કરશો?
12/4/2023
Australia has thousands of kilometres of spectacular coastline, and a trip to the beach for a swim is a much-celebrated part of the lifestyle – whether to cool off, keep fit, or to socialise. Being aware of beach safety is vital to minimise the risk of getting into trouble in the water. This includes understanding the threat that sharks pose to minimise the chance of encountering a shark and being aware of shark behaviour, so you know how to react to stay safe. - ઓસ્ટ્રેલિયામાં હજારો કિલોમીટરનો અદભૂત દરિયાકિનારો છે, અને તરવા માટે બીચ પરની સફર એ જીવનશૈલીનો ખૂબ જ અગત્યનો ભાગ છે. જ્યારે તમે દરિયામાં તરવા જાઓ ત્યારે બીચની સલામતીની સાથે શાર્કના જોખમને પણ સમજવું જરૂરી છે. આવો જાણીએ, શાર્ક સામે કેવી રીતે સલામત રહી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં.
Duration:00:10:29
SBS Gujarati News Bulletin 4 December 2023 - ૪ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/4/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:19
શું ગુજરાતી થાળી બેલેન્સ ડાયટના ઓસ્ટ્રેલિયન ધોરણો પર ખરી ઉતરે છે?
12/3/2023
આપણને સૌને જમવામાં જુદી જુદી વાનગીઓ ભાવે છે. જેમ કોઈક શાક ભાવે તો કોઈક શાક પ્રત્યે અણગમો પણ હોય છે. આ પ્રકારની સ્થિતિ હોવાના વૈજ્ઞાનિક કારણો તપાસવા "Picky eating project" હેઠળ સંશોધન થઇ રહ્યું છે. આ વિષયે વધુ માહિતી આપી રહ્યા છે ગ્રિફિથ યુનિવર્સિટીના સિનિયર લેકચરર ડૉ.રતી જાની.
Duration:00:16:19
SBS Gujarati News Bulletin 1 December 2023 - ૧ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/1/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:04:01
એન્ટીબાયોટીક્સના ઉપયોગની માત્રામાં વધારો એટલે સ્વાથ્ય સાથે થતી છેડછાડ
11/30/2023
ઓસ્ટ્રેલિયામાં એન્ટીબાયોટીક્સના ઉપયોગની માત્રામાં વધારો એક ચિંતાજનક બાબત છે. તબીબી નિષ્ણાતની ચેતવણી મુજબ એન્ટીબાયોટીક્સથી સ્વાસ્થ્યની નવી સમસ્યાઓ ઉભી થાય તો તેના પરિણામો ગંભીર ભોગવવા પડી શકે છે. મેલ્બર્ન સ્થિત ડોક્ટર ગીતાંજલિ શર્મા પાસેથી એન્ટીબાયોટીક્સ અને તેની અસરો વિશે જાણીએ.
Duration:00:11:15
SBS Gujarati News Bulletin 30 November 2023 - ૩૦ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/30/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:45
How can parents help a child recover from trauma? - તમારું બાળક આઘાતમાં છે? જાણો, માતા-પિતા તરીકે બાળકને તે પરિસ્થિતિમાં કેવી રીતે મદદ કરી શકો
11/29/2023
Whether a child has experienced trauma overseas or in Australia, whether it occured recently or in the distant past, with the appropriate assistance, a child can recover. Parents and caregivers play a crucial role in helping children regain a sense of safety and well-being. Here are some steps and strategies for parents to support their child's recovery from trauma. - તમારા બાળકે વિદેશમાં કે ઓસ્ટ્રેલિયામાં, તાજેતરમાં કે ભૂતકાળમાં જો કોઈ પણ પ્રકારના આઘાતનો અનુભવ કર્યો હોય તો, યોગ્ય સહાયથી બાળક સ્વસ્થ થઈ શકે છે. બાળકોમાં સલામતી અને સુખાકારીની ભાવના જાળવી રાખવા માતાપિતા કેવા પગલાં લઇને નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એ વિશે જાણો.
Duration:00:09:03
SBS Gujarati News Bulletin 29 November 2023 - ૨૯ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/29/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:47
ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમુદાયને સરળતાથી આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ કરાવવા કોન્ફરન્સમાં ચર્ચા
11/29/2023
ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયને આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં પડતી તકલીફ અને સેવાઓ વધુ યોગ્ય રીતે મળી રહે એ માટે સિડનીમાં એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદમાં કેવી બાબતો પર ચર્ચા થઇ એ વિશેનો અહેવાલ.
Duration:00:10:44
SBS Gujarati News Bulletin 28 November 2023 - ૨૮ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/28/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:16
SBS Gujarati News Bulletin 27 November 2023 - ૨૭ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/27/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:12
COVID-19 મહામારી દરમિયાન લાગૂ કરવામાં આવેલી ઓસ્ટ્રેલિયન વિસાના નિયમોની છૂટ હવે સમાપ્ત
11/26/2023
ઓસ્ટ્રેલિયન સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન દેશ બહાર ફસાઇ ગયેલા અરજીકર્તાઓ તથા વેપાર-ઉદ્યોગો બંધ થતા જે ઉમેદવારોને વિસાના નિયમો પાળવામાં નિષ્ફળ રહ્યા હતા તેમને કેટલાક નિયમોમાંથી છૂટ આપી હતી. જે હવે બંધ કરવામાં આવી છે. ક્યારથી નિયમ અમલમાં આવ્યો અને કઇ વિસાશ્રેણીને તેની અસર થશે એ વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
Duration:00:13:03
SBS Gujarati Diwali Competition - તમામ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
11/23/2023
SBS Gujarati Diwali Competition 2023 માં રંગોળી, ઓડિયો મેસેજ, બાળકોના આર્ટવર્ક તથા ઘરની સજાવટ માટે ઘણી બધી એન્ટ્રી પ્રાપ્ત થઇ. નિર્ણાયક પેનલે વિવિધ કેટેગરીના વિજેતાઓને પસંદ કર્યા.
Duration:00:05:40
SBS Gujarati News Bulletin 24 November 2023 - ૨૪ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/23/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:04:30
SBS Gujarati News Bulletin 23 November 2023 - ૨૩ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/23/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:23
ઓસ્ટ્રેલિયામાં રેડિયો પ્રસારણના 100 વર્ષ પૂર્ણ, જાણો ઓસ્ટ્રેલિયન-ગુજરાતીઓના જીવનમાં રેડિયોના મહત્વ વિશે
11/22/2023
ઓસ્ટ્રેલિયામાં પ્રથમ રેડિયો પ્રસારણને ૧૦૦ વર્ષ પુરા થયા છે. સિડની સ્થિત પહેલું સાર્વજનિક રેડિયો સ્ટેશન હતું 2SB. ત્યાર બાદ, સમયાંતરે રેડિયોના પ્રસારણમાં કેવા ફેરફાર આવ્યા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સમુદાયના સભ્યોના જીવનમાં રેડિયોનું શું મહત્વ છે એ વિશે જાણિએ.
Duration:00:11:52
SBS Gujarati News Bulletin 22 November 2023 - ૨૨ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/22/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:47