SBS Gujarati-logo

SBS Gujarati

SBS (Australia)

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

Location:

Sydney, NSW

Description:

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

Language:

Multilingual

Contact:

SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828


Episodes

SBS Gujarati News Bulletin 23 February 2024 - ૨૩ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/23/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:03:52

વિદ્યાર્થીકાળ વખતે ઘર ન મળતા કારમાં રહેવા મજબૂર યજુવેન્દ્ર ઓસ્ટ્રેલિયામાં એવોર્ડથી સન્માનિત

2/22/2024
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે વર્ષ 2006માં ઓસ્ટ્રેલિયા આવનારા યજુવેન્દ્ર સિંહ મહિડા છેલ્લા 15 વર્ષથી ક્વિન્સલેન્ડના રીજનલ વિસ્તાર ટુવંમ્બામાં સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ ભજવે છે. યુનિવર્સિટી ઓફ સધર્ન ક્વિન્સલેન્ડમાં આઇ.ટી વિભાગમાં કાર્ય કરતા યજુવેન્દ્રસિંહ પોતાને ભૂતકાળમાં થયેલા કેવા અનુભવોના કારણે સામાજિક કાર્યો કરી રહ્યા છે એ વિશે તેમની પાસેથી જાણિએ.

Duration:00:15:20

SBS Gujarati News Bulletin 22 February 2024 - ૨૨ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/22/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:03:49

Are you eligible for the Higher Education Loan Program? - શું તમે વિદ્યાર્થી છો? ઓસ્ટ્રેલિયામાં તમને HELP યોજના હેઠળ લોન મળી શકે

2/21/2024
Around three million Australians have a government loan through HELP, the Higher Education Loan Program. You too may be eligible to defer your tertiary tuition fees until you secure a job. - ઓસ્ટ્રેલિયામાં લગભગ 30 લાખ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન લોન પ્રોગ્રામ (HELP) હેઠળ સરકારી લોનની સહાય મેળવી છે. તમે પણ જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી અભ્યાસ માટે આ યોજનાનો લાભ મેળવી શકો છો. વધુ માહિતી ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં મેળવીએ.

Duration:00:09:45

SBS Gujarati News Bulletin 21 February 2024 - ૨૧ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/21/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:04:27

ભાષા શુદ્ધિનો આગ્રહ એ રાખે જે પહેલા જીવન શુદ્ધિ રાખતા હોય: જય વસાવડા

2/20/2024
ભાષાકિય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને વક્તા જય વસાવડા જણાવે છે કે સાપ્રંત વૈશ્વિકરણના યુગમાં ગુજરાતી ભાષા કઈ રીતે સહાયભૂત બને અને એની જીવંતતા જળવાયેલી રહે.

Duration:00:18:31

SBS Gujarati News Bulletin 20 February 2024 - ૨୦ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/20/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:04:27

Not married but in a de facto relationship? Here’s what this means in Australia - લગ્ન નથી કર્યા પણ સાથે રહો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં ડી-ફેક્ટો સંબંધનો અર્થ અને યુગલોને લાગુ થતા કાયદા વિશે

2/19/2024
Under the Australian Family Law Act, couples in a de facto relationship are treated similarly to married couples. But what are their legal rights and obligations in case of separation, and what are the benefits and criteria for establishing a de facto status in the first place? - ઓસ્ટ્રેલિયામાં ફેમિલી લૉ એક્ટ અંતર્ગત, ડી ફેક્ટો યુગલોને પરિણીત લોકો જેવા ઘણા અધિકારો મળે છે. પરંતુ તે માટે સંબંધની કાયદાકીય નોંધણી અને માન્યતા આવશ્યક છે. ડી ફેક્ટો સંબંધ શું છે અને તેને કેવી રીતે કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત થાય છે એ વિશે Australia Explained ના એપિસોડમાં જાણિએ.

Duration:00:08:20

SBS Gujarati News Bulletin 19 February 2024 - ૧૯ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/19/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:03:30

From postie to Big Bash star: Nikhil left cricket career in India to chase dream in Australia - રેસ્ટોરન્ટમાં નોકરી કરી ભારતીયમૂળના ક્રિકેટર નિખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશની ટી20 ટીમમાં સ્થાન મેળવ્યું

2/18/2024
Nikhil Chaudhary made headlines when he debuted for the Hobart Hurricanes in the Big Bash League. He shares the challenges of his unusual career trajectory. - ક્રિકેટર નિખિલ ચૌધરીએ ભારતમાં ક્રિકેટ કારકિર્દી છોડવાનો કપરો નિર્ણય કર્યો અને ઓસ્ટ્રેલિયામાં રેસ્ટોરન્ટમાં તથા ઓસ્ટ્રેલિયા પોસ્ટમાં નોકરી કરી. આખરે, તેની મહેનત રંગ લાવી અને દેશની બિગ બેશ લીગ ટી20 ક્રિકેટ માટેની હોબાર્ટ હરિકેન્સ ટીમમાં તેની પસંદગી થઇ. નિખિલની ક્રિકેટની દુનિયામાં સફર, પડકારો અને સફળતા વિશે તેની પાસેથી જાણો.

Duration:00:13:00

SBS Gujarati News Bulletin 16 February 2024 - ૧૬ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/16/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:04:52

16 વિઘા જમીન પર 400 કારીગરોએ બનાવ્યો ગુજરાતી ફિલ્મ કસૂંબોનો સેટ

2/16/2024
નવલકથા 'અમર બલિદાન' પર આધારિત ફિલ્મ કસૂંબો, ગુજરાતી ફિલ્મ ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઇ રહી છે. ગુજરાતની શેત્રુંજય પર્વતમાળાની વચ્ચે બનેલી ઐતિહાસિક ઘટના પરથી નિર્માણ પામેલી ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે ફિલ્મના લેખક રામ મોરી.

Duration:00:13:39

વિવિધ ધર્મોના સહયોગથી નિર્માણ પામ્યું અબુ ધાબીનું પ્રથમ BAPS હિન્દુ મંદિર

2/15/2024
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ આરબ અમિરાતના સૌથી મોટા અને અબુ ધાબી સ્થિત પ્રથમ મંદિર BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. 700 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મંદિરની વિશેષતાઓ વિશે જાણિએ.

Duration:00:02:01

SBS Gujarati News Bulletin 15 February 2024 - ૧૫ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/15/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:03:59

How to start your small business in Australia - ઓસ્ટ્રેલિયામાં નાના પાયે વ્યવસાય શરૂ કરવો છે? જાણો, કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

2/14/2024
Starting a business in Australia has several advantages. These include support for innovation, entrepreneurship, and small business growth through infrastructure, a skilled workforce, government initiatives, grants, funding, and tax incentives. - ઓસ્ટ્રેલિયામાં વેપાર શરૂ કરવાના ઘણા ફાયદા છે. જેમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ કાર્યબળ, સરકારી પહેલ, અનુદાન, ભંડોળ અને કર પ્રોત્સાહનો દ્વારા નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને નાના વ્યવસાય માટે સહાયનો સમાવેશ થાય છે. જાણો, નાના પાયે વ્યવસાય શરૂ કરવા જરૂરી બાબતો વિશે.

Duration:00:09:16

SBS Gujarati News Bulletin 14 February 2024 - ૧૪ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/14/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:04:03

ઓસ્ટ્રેલિયન-ગુજરાતી રવિ અને ઇન્ડોનેશિયન જુલિયાનાની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીથી દાંપત્યજીવન સુધીની પ્રેમ કહાની

2/14/2024
વેલેન્ટાઇન્સ ડે: એક અસાધારણ યુગલ જેમણે પ્રેમ, સંસ્કૃતિ અને વિવિધતાને પોતાના જીવનમાં અપનાવીને પ્રભુતામાં પગલાં પાડ્યા.આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલી પ્રેમ કથા સરહદો અને સંસ્કૃતિઓથી કેવી રીતે આગળ છે એ વિશે મેલ્બર્ન સ્થિત ગુજરાતી રવિ ચંદારાણા અને ઇન્ડોનેશિયન જુલિયાના પાસેથી જાણિએ.

Duration:00:15:20

SBS Gujarati News Bulletin 13 February 2024 - ૧૩ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/13/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:03:26

રેડિયો: માહિતી,મનોરંજન અને શિક્ષણની સદી

2/12/2024
વર્લ્ડ રેડિયો ડે 2024 નિમિત્તે પોતાના સંસ્મરણો વાગોળતા, રેડિયોનું તેમના જીવનમાં મહત્વ જણાવતા ઓસ્ટ્રેલિયા અને ભારતના રેડિયો પ્રોડ્યુસર.

Duration:00:10:24

SBS Gujarati News Bulletin 12 February 2024 - ૧૨ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

2/12/2024
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

Duration:00:03:37