એકવાર હીરો કટ થઈ જાય એટલે તેને તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાઓ પૂરી થઈ જાય. જો એકવાર ખોટો કટ મુકાઈ જાય અને હીરાના ટુકડા થઈ જાય, પછી તેને પાછા જોડી શકાતા નથી. એટલું જ અગત્યનું એ પણ છે કે એકવાર ખોટો કટ મુકાઈ ગયો, ભૂલ થઈ ગઈ પછી તેના ઉપર જ વિચાર કર્યા કરવો,...