SBS Gujarati
SBS (Australia)
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
Location:
Sydney, NSW
Networks:
SBS (Australia)
Description:
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
Language:
Multilingual
Contact:
SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828
Episodes
SBS Gujarati News Bulletin 27 September 2023 - ૨૭ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/27/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:04:02
ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ, તહેવારોના કારણે ફ્લાઇટ ટિકિટ મોંઘી
9/27/2023
ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમાવાનો હોવા ઉપરાંત, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોના કારણે ભારત જતી ફ્લાઇટ્સની ટિકિટના ભાવમાં કેટલો વધારો થયો છે તથા ફીફા વર્લ્ડ કપ, ક્રિકેટ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ જેવી ગેમ્સના આયોજનના કારણે સ્થાનિક શહેર કે દેશના ટુરિઝમ ઉદ્યોગને કેટલો ફાયદો થાય છે. એ વિશે વાત કરી રહ્યા છે સિડની સ્થિત ટ્રાવેલ ક્રાફ્ટર્સ તરફથી નિરવભાઇ કોટક.
Duration:00:11:21
SBS Gujarati News Bulletin 26 September 2023 - ૨૬ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/26/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:55
SBS Gujarati News Bulletin 25 September 2023 - ૨૫ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/25/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:05
ઋતુચર્યા - સિઝન બદલાય ત્યારે શરીરને કેવી રીતે સાચવશો
9/25/2023
સામાન્ય રીતે એક ઋતુનું અંતિમ અઠવાડિયું અને નવી ઋતુના શરૂઆતના કેટલાક દિવસોમાં વાતાવરણમાં મોટા ફેરફાર થતા હોય છે. અને શરીરને આ પરિસ્થિતિમાં ઢાળવા તથા આરોગ્યને સાચવવા માટે આહારમાં કેવો ફેરફાર કરવો એ વિશે માહિતી આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.
Duration:00:07:41
SBS Gujarati News Bulletin 22 September 2023 - ૨૨ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/22/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:45
ભારતે કેનેડાના નાગરિકો માટે વિસા સર્વિસ બંધ કરી
9/22/2023
શીખ અલગતાવાદી નેતાની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કેનેડાની સરકારે કર્યો છે. બંને દેશ વચ્ચે વણસી રહેલા સંબંધોને પગલે ભારતે કેનેડાના નાગરિકોને દેશના વિસા આપવાની પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે. શું છે સમગ્ર ઘટનાક્રમ અને તેનો ઇતિહાસ એ વિશે અહેવાલમાં વિગતે જાણો.
Duration:00:05:26
SBS Gujarati News Bulletin 21 September 2023 - ૨૧ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/21/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:31
વર્લ્ડ કપમાં ભારત - પાકિસ્તાનની મેચ જોવા ઓસ્ટ્રેલિયાથી ભારત જશે ક્રિકેટ ચાહકો
9/20/2023
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપની મજા માણવા ભારત જશે. તેમણે કેવી રીતે અને કેટલા નાણા ખર્ચીને ભારત અને પાકિસ્તાનની મેચની ટિકીટ મેળવી એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
Duration:00:10:51
SBS Gujarati News Bulletin 20 September 2023 - ૨୦ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/20/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:04:36
વ્યવસાયે ડોક્ટર પણ સંગીત જ મારો પ્રથમ પ્રેમ: પાર્થ ઓઝા
9/20/2023
જાણિતા ગુજરાતી ગાયક પાર્થ ઓઝા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે MBBS ના અભ્યાસની સાથે-સાથે ગાયક બનવાની સફર અને સંઘર્ષ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી. ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટનની મદદથી રસપ્રદ સંવાદ સાંભળો.
Duration:00:13:49
SBS Gujarati News Bulletin 19 September 2023 - ૧૯ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/19/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:39
How to help injured wildlife in Australia - ઓસ્ટ્રેલિયામાં જો તમને ઘાયલ વન્યજીવ દેખાય તો તેની મદદ કે સારવાર કેવી રીતે કરશો
9/19/2023
If you’re out travelling or exploring in Australia and encounter injured or ill wildlife, knowing how best to help will ensure the animals get the required care. - જો તમને ઓસ્ટ્રેલિયામાં ઘાયલ અથવા બીમાર વન્યજીવ દેખાય, તો કેવી રીતે તમે તેમની સારવાર કરી શકો અથવા તેમના માટે ઉપલબ્ધ મદદ મેળવી શકો એ વિશે જાણો.
Duration:00:09:38
SBS Gujarati News Bulletin 18 September 2023 - ૧૮ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/18/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:42
SBS Gujarati News Bulletin 15 September 2023 - ૧૫ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/15/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:53
યુવા પેઢીને ગમે એવા લોકગીતો પ્રસ્તુત કરવાનો પ્રયત્ન: આદિત્ય ગઢવી
9/15/2023
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવેલા પ્રખ્યાત ગાયક આદિત્ય ગઢવીએ સિડની સ્થિત SBS સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. તેમણે SBS Gujarati સાથેની વાતચીતમાં તેમની કારકિર્દી અને લોકપ્રિય ગીત 'ગોતીલો' વિશે વાત કરી હતી.
Duration:00:13:31
SBS Gujarati News Bulletin 14 September 2023 - ૧૪ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/14/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:59
કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને 'વોઇસ ટુ પાર્લામેન્ટ' જનમતમાં મત આપશે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ
9/14/2023
આગામી 14મી ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયાના નાગરિકો વોઇસ ટુ પાર્લામેન્ટ જનમત માટે મતદાન કરશે. તે અગાઉ SBS Gujarati એ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ગુજરાતી સમુદાયના સભ્યો સાથે વાત કરી અને તેઓ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપશે એ વિશે માહિતી મેળવી.
Duration:00:12:59
SBS Gujarati News Bulletin 13 September 2023 - ૧૩ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/13/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:03:58
SBS Gujarati News Bulletin 12 September 2023 - ૧૨ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
9/12/2023
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
Duration:00:04:30